Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

રાજકોટમાં ભણતરના ભારથી કંટાળી કોલેજીયન યુવકનો ફાંસો ખાઈ આપઘાત

Sun, March 17 2024

ડી.એચ કોલેજમાં બી.સી.એના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : બે બહેનોના એકલોતા ભાઈના મોતથી પરિવારમાં કલ્પાંત

આજની એકવીશમી સદીમાં યુવાવર્ગમાં અપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. નજીવી બાબતે અને અભ્યાસના ભારથી કંટાળી આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં વધુ એક બનાવ ગઇકાલે સામે આવ્યો હતો.40 ફૂટ રોડ પર રહેતા અને ડી.એચ કોલેજમાં બી.સી.એના બીજા વર્ષમાં અભ્યાસ યુવકે ભણતરના ભારથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

આ કરૂણ બનાવની મળતી માહિતી મુજબ 40 ફૂટ રોડ પર સ્વામિનારાયણ પાર્કમાં આકાશદીપ સોસાયટી-4માં રહેતા અને ડી.એચ કોલેજમાં બી.સી.એના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં યશપાલભાઈ વનરાજભાઇ પઢિયાર નામના 20 વર્ષીય યુવકે ગઇકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો જ્યારે આ મામલે મૃતકના પરિવારજનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, યશપાલભાઈ  ડી.એચ કોલેજમાં બી.સી.એના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતા અને થોડા સમયથી તેમને ભણતરનું ભાર વધારે હતો.જેથી યશપાલભાઈએ કંટાળી આ પગલું ભર્યું હતું. યશપાલભાઈના મોતથી બે બહેનોએ એકલોતો ભાઇ ગુમાવતાં પરિવાર શોકમાં ગળકાવ થયો છે.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનમાં EVM હોત તો ચૂંટણીમાં ગેરરીતિ ન થઈ હોત : ઈમરાનખાન

Next

પાણી પ્રશ્ન, મોટા મૌવા વિસ્તારની મહિલાઓએ એક કલાક સુધી કર્યો ચક્કાજામ : જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
14 મિનિટutes પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
43 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
56 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

દુશ્મનોના દાંત ખાટા થઈ જશે! પીનાકા રોકેટનું DRDO દ્વારા સફળ પરીક્ષણ, સેના માટે ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે, જાણો ખાસિયત
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
‘સનમ તેરી કસમ 2’ની જાહેરાત : 08 વર્ષ બાદ ફરી જોવા મળી શકે છે ઈન્દર અને સૂરુની લવસ્ટોરી
Entertainment
1 વર્ષ પહેલા
રાજકોટ ઉપર મેઘો અનરાધાર..બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩.૨૫ ઇંચ વરસાદ,ચારે તરફ જળબંબાકાર
Breaking
2 વર્ષ પહેલા
પીજીવીસીએલ-જેટકો ગેરકાયદેસર જીએસટી ઉઘરાવતું હોવાનો ચેમ્બરનો આરોપ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર