રાજકોટમાં ભગવતીપરા પાસે રેલવે પાટા નજીક યુવકને અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યાં
રાજકોટમાં ભગવતીપરા પાસે રેલવે પાટા નજીક હાર્દિક નટુભાઈ ચૌહાણ (ઉં.વ.૨૪) નામના યુવકને અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યાં : યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો