રાજકોટમાં બૉલીવુડ ગાયકોની યોજાશે મ્યુઝિકલ નાઈટ
રાજકોટમાં તા.19ને મંગળવારે મહાપાલિકાના સ્થાપના દિવસે બોલિવૂડ ગાયક અમાલ મલિક અને નિકિતા ગાંધીની મ્યુઝિકલ નાઈટ યોજાશે: ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં 8.30 વાગ્યાથી કાર્યક્રમ થશે શરૂ