રાજકોટમાં પીએમ મોદીએ કહ્યું, દરિયામાં ડુબેલી પ્રાચીન દ્વારકા જોઈને હું વિચારતો હતો કે ભારતનો વૈભવ – વિકાસનો સ્તર કેટલો ઉંચો રહ્યો છે
રાજકોટમાં પીએમ મોદીએ કહ્યું, દરિયામાં ડુબેલી પ્રાચીન દ્વારકા જોઈને હું વિચારતો હતો કે ભારતનો વૈભવ – વિકાસનો સ્તર કેટલો ઉંચો રહ્યો છે. આજે વિકાસ – વિરાસતના સંકલ્પોને નવી તાકાત – ઉર્જા મળી છે. વિકસિત ભારતના મારા લક્ષ્ય દૈવીય વિશ્વાસ જોડાઈ ગયો છે.
