રાજકોટની R.K. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ પરપ્રાંતીય વિધાર્થીના જસદણના જંગવડ નજીક કાર અકસ્માતમાં મોત
રાજકોટની R.K. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ પરપ્રાંતીય વિધાર્થીના જસદણના જંગવડ નજીક કાર અકસ્માતમાં મોત, ઇનોવા કાર લઈને દિવના પ્રવાસે જઈ રહ્યા હતા, અન્ય ત્રણ ઘાયલ
