રાજકોટની યુનિકેર હોસ્પિટલના તબીબ જીગીશ દોશીની ઘોર બેદરકારી
રાજકોટની યુનિકેર હોસ્પિટલના તબીબ જીગીશ દોશીની ઘોર બેદરકારી : જૂનાગઢની મહિલા ડાબા પગનું ઓપરેશન કરાવવા આવી તો બેદરકાર તબીબે બંને પગનું ઓપરેશન કરી નાખ્યું : પોલીસે ગુનો નોંધ્યો