રવિવાર બન્યો લોહિયાળ : 3 અકસ્માતની ઘટનાઓમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો
૧) સુરેન્દ્રનગર નજીક ડમ્પર ટ્રેલર સાથે અથડાતાં 2 લોકોના મોત
૨)ભાવનગર પાસે પુરપાટ દોડી આવતા ટ્રકે સાત પદયાત્રીઓને કચડ્યા : પિતા – પુત્ર સહિત 3ના મોત
૩)પીપળી-વટામણ હાઇવે પર ભોળાદ પાટિયા પાસે ટ્રકે કારને હડફેટે લેતા 3ના મોત