યુદ્ધ રોકવું હોય તો ઈરાને મૂકી 3 શરતો
યુદ્ધ રોકવું હોય તો ઈરાને મૂકી 3 શરતો : કાનૂની અધિકારોનો સ્વીકાર થાય, યુદ્ધમાં થયેલ નુકશાનીનુ વળતર અમેરિકા- ઇઝરાયેલ ચૂકવે, ભવિષ્યમાં કોઈ હુમલા નહીં થાય તેની આંતરરાષ્ટ્રીય ગેરંટી આપવામાં આવે