મોરબી અને રાજકોટમાં દરોડા માટે આવી રહેલ સુરતનાં અધિકારીઓને અમદાવાદ હાઇવે પર નડ્યો અકસ્માત
મોરબી અને રાજકોટમાં દરોડા માટે આવી રહેલ સુરતનાં અધિકારીઓને અમદાવાદ હાઇવે પર નડ્યો અકસ્માત:કાર પલટી ખાઈ જતાં 4 ને ઇજા,સારવાર કરી ટીમને સુરત પરત મોકલી,મોટી જાનહાનિ ટળી
