રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું
સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાને હાલમાં જ એક ડરામણો અનુભવ થયો હતો જે તેણે ફેન્સ સાથે શેર કર્યો છે.રશ્મિકા મંદાનાએ શનિવારના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિનેત્રી શ્રદ્ધા દાસ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં લખ્યું કે, માત્ર તમારી જાણકારી માટે, આજે અમે મોતથી બચ્યા. સેફ લૈન્ડિંગ બાદ રશ્મિકા અને શ્રદ્ધાના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે. સાથે તેમણે ફોટો પણ શેર કર્યો છે.