મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો:ચાંદીમાં 5.60%નાં વધારા સાથે 2,65 લાખની નજીક,સોનામાં 3000નાં વધારા સાથે 1,59 લાખની સપાટીએ
