મધ્યપ્રદેશના હરદામાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયા છે. ભૂકંપ જેવા આંચકા 2-3 કિલોમીટરના અંતર સુધી અનુભવાયા હતા.
દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓના છુપાવવાના સ્થળ મળી આવ્યા, અનાજ સહિતનો સામાન પણ મળ્યો : સર્ચ ઓપરેશન યથાવત બ્રેકિંગ ન્યૂઝ 8 મહિના પહેલા
યુવતીની રીલ્સ બનાવવાની ઘેલછા જીવલેણ સાબિત થઈ : 300 ફુટ ઊંડી ખીણમાં પડતાં મુંબઈની ઈન્ફ્લુએન્સરનું મોત ટૉપ ન્યૂઝ 1 વર્ષ પહેલા