રાજકોટ : દુષ્કર્મ કેસમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ ધરપકડથી બચવા એડવોકેટ ગૌરાંગ ગોકાણી મારફતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી બ્રેકિંગ ન્યૂઝ 11 મહિના પહેલા