બ્લુ સ્ટાર તરીકે સરખાવીને ખાલિસ્તાની આતંકી પન્નુએ મુસ્લિમોને ભડકાવ્યા, જુઓ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને મુસ્લિમો સામે ઓપરેશન બ્લુ સ્ટાર તરીકે સરખાવીને ખાલિસ્તાની આતંકી પન્નુએ મુસ્લિમોને ભડકાવ્યા, અમૃતસર થી અયોધ્યા સુધી બધા એરપોર્ટ બંધ કરાવવાની ધમકી આપી