બૂલેટમાં ‘ફટફટિયા’ સાયલેન્સર લગાવી સીન જમાવનારાને સીધાદોર કરતી પોલીસ
- 3 દિવસમાં 107 બૂલેટ ડિટેઈન: તમામ પાસેથી 6000ના દંડની વસૂલાત
- દંડ ભરપાઈ કર્યા બાદ સ્વખર્ચે અસલ સાયલેન્સર ફિટ કરાવે તેનું જ વાહન છૂટશે
- અમુકે કારિગર શોધવા દોટ મુકી તો અમુક જાતે જ સાયલેન્સર ફિટ કરવા લાગ્યા