પ્રફુલ પાનસેરિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન
પ્રફુલ પાનસેરિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે. પ્રફુલ પાનસેરીયાને ફોન આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત પ્રફુલ પાનસેરીયા ના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મો મીઠું કરાવી ઉજવણી કરાઈ.