પોરબંદર ભાજપ અગ્રણી તથા માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણ ભીમા ઓડેદરા વિરૂદ્ધ હથિયારધારા હેઠળ ગુન્હો નોંધાયો :
પોરબંદર ભાજપ અગ્રણી તથા માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણ ભીમા ઓડેદરા વિરૂદ્ધ હથિયારધારા હેઠળ ગુન્હો નોંધાયો : નિયમથી વધુ કારતૂસ રખાયા બાબતે કાર્યવાહી; પોરબંદરના રાજકરણમાં નવાજૂનીનાં એંધાણ