મ્યાનમારના ભૂકંપમાં મૃત્યુ આંક 1000 ને પાર, અમેરિકન જીયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ મૃત્યુઆંક 10,000 સુધી પહોંચી શકે છે બ્રેકિંગ ન્યૂઝ 7 મહિના પહેલા