પાકિસ્તાનને એક જ ટુર્નામેન્ટમાં સળંગ ત્રીજી વખત ધૂળ ચાટતું કરી એશિયાનું ચેમ્પિયન બનતું ભારત
પાકિસ્તાનને એક જ ટુર્નામેન્ટમાં સળંગ ત્રીજી વખત ધૂળ ચાટતું કરી એશિયાનું ચેમ્પિયન બનતું ભારત: એશિયા કપના ફાઇનલમાં તિલક વર્માની શાનદાર બેટિંગથી ટીમ ઇન્ડિયાનો 5 વિકેટે વિજય
