નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધશે
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધશે: કુંવરજી બાવળિયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર), કાંતિભાઈ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી), અર્જુન મોઢવાડીયા (પોરબંદર), જીતુભાઇ વાઘણી (ભાવનગર), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)ને આવ્યો ફોન
