ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર:
સાયન્સનું 83.51 %, સામાન્ય પ્રવાહનું 93.7 ટકા રિઝલ્ટ,સામાન્ય પ્રવાહમાં કુલ 4,23,909 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ: વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો સૌથી મોખરે