તહેવારો પૂરાં થતાંની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં
તહેવારો પૂરાં થતાંની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં:ગુજરાતનાં જાણીતાં રીઅલ એસ્ટેટ “એરેટ ગ્રુપ” પર મેગા સર્ચ ઓપરેશન:વાપી,દમણ અને ભરૂચમાં દરોડા:25થી વધુ સ્થળો પર 150 જેટલાં અધિકારીઓ મેદાનમાં
