વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાએ બનાવ્યા સખત નિયમ, હવે લાંબુ રોકાણ કરવા વારંવાર વિઝા લંબાવવા અરજી કરવી પડશે, એક્સચેન્જ વિઝીટર્સ અને પત્રકારોને પણ નિયમ લાગુ થશે બ્રેકિંગ ન્યૂઝ 7 મહિના પહેલા