જસદણના જૂના બસ સ્ટોપ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
જસદણના જૂના બસ સ્ટોપ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
દારૂની 13081 બોટલ ભરેલા ટ્રક સાથે હિમાચલ અને સુરેન્દ્રનગરનો ચાલક પકડાયા: રૂરલ એલસીબીએ આજે સવારે ભાયાવદરના કેરાળા ગામે રેડ કરી જેનો 5930 બોટલ દારૂ-બીયર પકડ્યો તે ધવલ સાવલિયા સહિતના બૂટલેગરોએ ચંદીગઢથી મંગાવેલા દારૂના જથ્થા પર એસએમસી ત્રાટકી: ધવલ સહિત ચાર ફરાર