ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઇ મહત્વના સમાચાર
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ
- ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ કર્યા શ્રીગણેશ, ઔપચારિક જાહેરાત બાકી
- વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ
- અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ
- રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોની થશે જાહેરાત
- આજે જાહેરાત થનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોની શક્યતા નહિવત