ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ‘અલાયદા’ પોલીસ મથકનો પ્રારંભ
ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ‘અલાયદા’ પોલીસ મથકનો પ્રારંભ: ડીજી વિકાસ સહાયના હસ્તે ઉદ્ઘાટન, ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાની ઉપસ્થિતિ: 500થી વધુ ગુના ધરાવતાં કુખ્યાત બૂટલેગર આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધીની દસ લોકોની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ: SMCએ ‘બોણી’ જ ગુજસીટોકથી કરી !