આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે મહાકુંભનું સમાપન, વિશ્વના સૌથી મોટા આયોજનનો છેલ્લો દિવસ, એક કરોડથી વધુ શ્રદ્ધાળુ સ્નાન કરશે બ્રેકિંગ ન્યૂઝ 9 મહિના પહેલા