આવતીકાલે PM નરેન્દ્ર મોદી UPના બુલંદ શહેરમાં એક જંગી રેલી કરવાના છે જેમાં પાંચ લાખ લોકોને એકત્ર કરવાની યોજના
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં એક જંગે રેલી કરવાના છે જેમાં પાંચ લાખ લોકોને એકત્ર કરવાની યોજના, રામ લહેરને બુલંદ કરશે
