આજે દિલ્હીમાં UP BJP કોર કમિટીની બેઠક, લેવામાં આવી શકે છે મોટા નિર્ણયો
યુપી ભાજપની કોર કમિટીની બેઠક આજે દિલ્હીમાં યોજાશે. આ બેઠક હવે 4 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.