આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર
આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર: બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરીક્ષાની તૈયારીની તમામ વિગતો જાણી શકાશે, રાજ્યના કુલ 14.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: પરીક્ષાના 24 કલાક પૂર્વે દરેક જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ થશે