અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચારને ખોટા ગણાવતા હેમામાલીની
અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચારને ખોટા ગણાવતા હેમામાલીની: ટ્વિટ કરીને કહ્યું નિધનના સમાચાર સ્પ્રેડ કરવા બેજવાબદારી ભર્યું કૃત્ય: પુત્રી એશા દેઓલે પણ કહ્યું મારા પિતા સ્ટેબલ છે અને રિકવરી કરી રહ્યા છે
