અંતે શિક્ષણવિભાગે સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિયુક્તિ કરી
અંતે શિક્ષણવિભાગે સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિયુક્તિ કરી:નિવૃત જજ એન.બી.પીઠવાની નિમણુંક:તાજેતરમાં કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં કોંગ્રેસે FRC કચેરીએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી કર્યો હતો વિરોધ: શાળા સંચાલક મંડળે પણ આ મુદ્દે કરી હતી આકરી રજૂઆત