અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈ ખાતેની સંપત્તિની હરાજી
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈ ખાતેની સંપત્તિની હરાજી, 15 હજારની બેઝ પ્રાઇઝ વાળા જમીનના 2 પ્લોટ રૂપિયા બે કરોડમાં ગયા, અજય શ્રીવાસ્તવ નામના વકીલે ખરીદી કરી