નવરાત્રીને ધ્યાનમાં રાખી રાજકોટ SOG-ક્રાઈમ બ્રાન્ચની 10થી વધુ ટીમનું હોટેલ-કપલ બોક્સ, કાફે સહિતમાં સઘન ચેકિંગ:
નવરાત્રીને ધ્યાનમાં રાખી એસઓજી-ક્રાઈમ બ્રાન્ચની 10થી વધુ ટીમનું હોટેલ-કપલ બોક્સ, કાફે સહિતમાં સઘન ચેકિંગ: સવારથી સાંજ સુધીમાં 200 જગ્યાએ ટીમો ત્રાટકી: દરરોજ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાશે