Breaking દરેક ભારતીયને AI સાથે જોડવા માટે જીઓ બ્રેઈનના નામથી AI લાવશું અને તેનું ડેટા સેન્ટર જામનગરમાં હશે, દિવાળી સુધીમાં જીઓ AI કલાઉડ પણ લોન્ચ કરાશે : મુકેશ અંબાણીની મહત્વની જાહેરાત 1 મહિના પહેલા