Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Deepika Padukone કોને જન્મ આપશે…બેબી બોય કે બેબી ગર્લ ?? પ્રખ્યાત જ્યોતિષે કરી કંઇક આવી ભવિષ્યવાણી

Fri, July 5 2024


રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘરે થોડા મહિના બાદ પારણું બંધાશે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ‘કલ્કી 2898 એડી’ અભિનેત્રી આ વર્ષે સપ્ટેમ્બરમાં તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ કપલે ફેબ્રુઆરીમાં ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. ફેંસ દીપિકા સાથે જોડાયેલી નાનામાં નાની માહિતી મેળવવા માટે આતુર હોય છે ત્યારે દીપિકાને બેબી બોય થશે કે બેબી ગર્લ એ જાણવા માટે પણ ફેન્સ ખુબ જ આતુર છે. આ દરમિયાન, પ્રખ્યાત જ્યોતિષીએ આવી ભવિષ્યવાણી કરી છે, જે ખુબ જ ચર્ચામાં છે.



દીપિકા પાદુકોણ છોકરોને જન્મ આપશે કે છોકરીને ? આ તેમની ડિલિવરી પછી ખબર પડશે, પરંતુ એક પ્રખ્યાત જ્યોતિષીએ આગાહી કરી છે કે નવો મહેમાન કોણ બનશે અને તેના આગમનથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના જીવનમાં શું બદલાવ આવશે.

Koimoi.comના એક અહેવાલ મુજબ, પંડિત જગન્નાથ ગુરુજીએ રણવીર અને દીપિકાના આવનાર બાળક વિશે વાત કરી છે. પંડિત જગન્નાથ ગુરુજી પ્રખ્યાત ખ્યાતનામ જ્યોતિષી અને ફેસ રીડર છે. તેણે અગાઉ પણ ભવિષ્યવાણી કરી હતી કે દીપિકા 2024માં પ્રેગ્નન્ટ થશે. ભવિષ્યવાણી પ્રમાણે આ બાળક પોતાના માતા-પિતા માટે રાજકુમાર એટલે કે પુત્ર થશે અને તે પોતાના માતા-પિતા બંને માટે શુભકામનાઓ લાવશે. તેનો અર્થ એ છે કે રણવીર અને દીપિકાનો દીકરો તેમના માટે ઘણું નસીબ લઈને આવશે.



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા આ ​​દિવસોમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ માટે ચર્ચામાં છે. દીપિકાએ પ્રેગ્નન્સી રજા પર જતા પહેલા જ ‘સિંઘમ અગેન’માં તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.  રણવીર ફિલ્મ ‘સિંઘમ અગેન’માં પણ જોવા મળશે. આ કપલની સાથે ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર જેવા કલાકારો પણ છે.  

Tags:

BollywoodBollywood actressDEEPIKADEEPIKA BABY BUMP

Share Article

Other Articles

Previous

આગ્રાના એરફોર્સ બેઝમાં અગ્નિવીરે આત્મહત્યા કરી

Next

અંબાણી પરિવારના ઘરે આવ્યો રૂડો અવસર…14 જુલાઈ સુધી ચાલશે વેડિંગ ફંક્શન, વાંચો લગ્ન સમારોહનું શેડ્યૂલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એક જ મહિનામાં ₹5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો: હવે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ
8 કલાક પહેલા
દેશના 5 રાજ્યોમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ: ₹10,783 કરોડના મેગા પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી
8 કલાક પહેલા
નાગોયામાં રેકોર્ડબ્રેક વરસાદથી રસ્તા જળબંબાકાર: 400 ખેલાડીઓ ફસાયા છતાં એશિયન ગેમ્સ નિર્ધારિત સમયે જ યોજાશે
8 કલાક પહેલા
અમરેલીના માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ: ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ખરાખરીનો મુકાબલો
9 કલાક પહેલા
Categories

નેશનલ

3594 Posts

Related Posts

નવતર પહેલ: રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, દીકરીઓને તાલીમ આપી વધુ સશક્ત બનાવાશે
ગુજરાત
8 મહિના પહેલા
અમદાવાદ સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ 8 કલાક ઓપરેશન કરી જીવલેણ કેન્સર હરાવ્યું!
ગુજરાત
2 મહિના પહેલા
રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
વડાપ્રધાને દેશને શું આપી નવી ભેટ ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર