Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર

Thu, November 13 2025

રાજકોટ શહેરના છેવાડે આવેલા સરધાર ગામે પ્રેમ રોગમાં સપડાયેલા યુવલ શહેરના છેવાડે આવેલા સરધાર પ્રેમિકાના ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંક્યા બાદ પોતે પણ પોતાની હાથે પેટમાં છરી મારી દઈ ખૂની ખેલ ખેલ્યો હતો. ઘટના અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ બંનેને સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં યુવકને પ્રેમિકા સાથે લગ્ન કરવા હોય જેને લઈને તેણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો બાદમાં આ વાતને લઈને પ્રેમિકા સાથે માથાકૂટ થતાં ઘટનાના અંજામ આપ્યો હતો. હાલ બંને ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોય ત્યારે પોલીસે ગુનો નોંધાવ તજવીજ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, સરધાર ગામે ઘાંચી ચોક નજીક એક મકાનમાં માથાકૂટ ચાલી રહી હોય તેવી માહિતી મળતા જ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી જાડેજા સહિતનો કાફલો દોડી ગયો હતો. ઘરમાં તપાસ કરતા એક યુવતી અને યુવક લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા પોલીસે તુરંત 108માં બંનેને સારવારમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો :રાજકોટનો કેયુર વાઘેલા વર્લ્ડ ઓફ ડાન્સમાં ચમક્યો: માધુરી દીક્ષિત,સુનિલ શેટ્ટી,રેમો ડિસોઝાએ આપ્યું છે સ્ટેન્ડિંગ ઓવેશન

બનાવ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઈજાગ્રસ્ત યુવકનું નામ નિકુંજ અરવિદભાઈ વેકરીયા (ઉંમર 30 રહે. બાપા સીતારામ ચોક રાજકોટ) જ્યારે યુવતીનું નામ હિના ભરતભાઈ બૂડાસણા (ઉંમર 30) છે. દરમિયાન યુવતીની હાલત ગંભીર હોય જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયારે યુવકને સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ઈજાગ્રસ્ત નિકુંજ મૂળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનો વતની છે અને તેના લગ્ન પાંચ વર્ષ પૂર્વ થઈ ગયા છે. હિના તેની પ્રેમિકા હોય ત્યારે નિકુંજને હિના સાથે લગ્ન કરવા હતા જેથી તેણે પત્ની સાથે આ બાબતે ઝઘડો કરતા તેણી માવતરે ચાલી ગઈ હતી. દરમિયાન ગઈકાલે સવારે 11 વાગ્યા આસપાસ હિના ઘરે હોય ત્યારે આરોપી નિકુંજ છરી લઈને ઘસી આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે લગ્નની વાતને લઈને માથાકૂટ થતાં ઉશ્કેરાઈને નિકુંજે પોતાની પાસે રહેલી છરી વડે હીનાને ગળાના ભાગે અને પેટમાં એમ બે ઘા ઝીંકી દીધા હતા.

આ પણ વાંચો :રાજકોટ જિલ્લાની બેંકોમાં રૂ.139 કરોડ ખાતેદારને યાદ નથી! તમામ બેંકો ગ્રાહકોને શોધી રકમ પરત આપશે

પ્રેમિકાને છરી ઝીંકી નિકુંજે પ્રથમ તો પોતાનો ડાબા હાથની નસ કાપવાનો પ્રયાસ કરી પેટમાં છરીના બે ઘા ખૂંપાવી દીધા હતા. સારવારમાં રહેલી યુવતીએ બંને ફ્રેન્ડ છે તેવું રટણ કર્યા બાદ બેભાન થઈ ગયી હતી. ઘટના અંગે પોલીસે બંનેના પરિવારને જાણ કરતા તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સિવિલ હોસ્પિટલે આવેલ નિકુંજના પરિવારે તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાને લઈને આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ બંનેની હાલત અતિ ગંભીર છે.

Share Article

Other Articles

Previous

‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ

Next

રાજકોટનો કેયુર વાઘેલા વર્લ્ડ ઓફ ડાન્સમાં ચમક્યો: માધુરી દીક્ષિત,સુનિલ શેટ્ટી,રેમો ડિસોઝાએ આપ્યું છે સ્ટેન્ડિંગ ઓવેશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
23 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જીમ અને સ્પા સેન્ટરમાં મહાપાલિકાનું ‘કડક’ ચેકિંગ !
રાજકોટ
1 વર્ષ પહેલા
RCBના દિગ્ગજ ખેલાડીના ઘરે ફરીવાર પારણું બંધાયું, પત્ની દીપિકાએ આપ્યો પુત્રીને જન્મ, 2015માં હિન્દુ-ખ્રિસ્તી રિવાજમાં કર્યા’તા લગ્ન   
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
શિવસેના (UBT)ની 15 નામની બીજી યાદી જાહેર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : આજીડેમ વિસ્તારમાં આવેલા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવાલ ધરાશાઈ થતા માતા-પુત્રનું મોત, પોલીસ દોડી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર