Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સૌરાષ્ટ્રમાં 7 મહિના રૂ.4.40 કરોડની ખનીજચોરી ઝડપાઇ : મોરબી મોખરે, ફ્લાઈંગ સ્ક્વોડે મોનિટરિંગ કરી કરોડોનો દંડ ફટકાર્યો

Wed, November 12 2025

સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ખનીજ સંપદાનો ખજાનો પડેલો છે અને ખનીજચોરો સ્થાનિક તંત્રની સાંઠગાંઠથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે આવેલ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા સાત મહિનામાં સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં સપાટો બોલાવી રૂપિયા 4.40 કરોડ જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી છે. જેમાં ખનનના 25, ખનીજ વહનના 169 અને ખનીજ સંગ્રહના એક કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહીમાં સૌથી વધુ ખનીજચોરી મોરબી જિલ્લામાંથી 2 કરોડની  ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ જિલ્લામાં કિંમતી ખનીજનો ખજાનો ધરબાયેલ છે ત્યારે ખાસ કરીને હાલમાં બાંધકામ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં રેતી તેમજ ઉદ્યોગો માટે જરૂરી ચાઈના ક્લે, ફાયર ક્લેની સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઇ રહી હોય રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં ખાણખનીજ વિભાગની સાથે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની ફ્લાઈંગ સ્ક્વોડ કચેરી કાર્યરત કરવામાં આવી છે. ખાસ કરીને ફ્લાઈંગ સ્ક્વોડ તંત્રની મિલીભગતથી ચાલતી ખનીજ ચોરી અટકાવવા કાર્યવાહી કરી રહી છે ત્યારે એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 સુધીમાં ફલાઇંગ સ્ક્વોડ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનનના 25 કેસમાં 130.03 લાખ, ગેરકાયદેસર ખનીજ વહનના 169 કેસમાં રૂ.306.08 લાખ અને ગેરકાયદેસર ખનીજ સંગ્રહના એક કિસ્સામાં 3.49 લાખ મળી કુલ રૂપિયા 439.60 લાખ જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી.

આ પણ વાંચો :Red Fort Blast : ગુજરાતમાં ‘કાંડ’ કરવા આવેલા શાર્પ શૂટરોએ પોલીસ પર કર્યું ફાયરિંગ : 3 શૂટર ગણદેવી પહોંચ્યા’ને ખેલાયું ગોળીયુદ્ધ

નોંધનીય છે કે, ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સૌરાષ્ટ્રના નવ જિલ્લા પૈકી સૌથી વધુ ખનીજ ચોરી મોરબી જિલ્લામાંથી 2 કરોડ જેટલી પકડી પાડી હતી.ખાસ કરીને ખાણખનીજ વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગેરકાયદે રીતે ખનીજના પરિવહન અને ખનન પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવે છે જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં સાડી રેતી, બ્લેક ટ્રેપ, સોફ્ટ મેટલ, બોલ ક્લે, ચાઈના ક્લે, બિલ્ડીંગ લાઇમ સ્ટોન, હાર્ડ મોરમ, ફાયર ક્લે અને સિલિકા સેન્ડની ખનીજ ચોરી કરવામાં આવતી હોય આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવે છે. મહત્વનું છે કે, હાલમાં બોક્સાઇડના ખનન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે છતાં પણ છાને ખૂણે ખનીજ ચોરી થતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લામાં બે ધાર્મિક દબાણ રેગ્યુલાઇઝડ, હજુ પણ 2298 દબાણ, જાણો જિલ્લામાં પંચાયત વિભાગ હસ્તક કેટલા દબાણ

Next

ગુજરાતમાં ‘કાંડ’ કરવા આવેલા શાર્પ શૂટરોએ પોલીસ પર કર્યું ફાયરિંગ : 3 શૂટર ગણદેવી પહોંચ્યા’ને ખેલાયું ગોળીયુદ્ધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
7 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
8 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
9 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
9 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

“HAPPY BIRTHDAY MY PRINCESS” ગર્લફ્રેન્ડ માહિકાના બર્થ ડે પર હાર્દિક પંડયાએ કરી રોમેન્ટિક પોસ્ટ, પૂલનો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
Entertainment
8 મહિના પહેલા
તમે માનશો ? રાજકોટમાં અત્યારે પીત્ઝા કરતાં વધુ વડાપાંઉની વેરાયટી મળે છે !
રાજકોટ
3 વર્ષ પહેલા
માનવ બોમ્બ બનીને આતંકવાદીઓ કરી શકે છે હુમલો : 15 ઓગસ્ટ પહેલા ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટ શહેરમાં હળવા વરસાદ વચ્ચે શહેર ભાજપ દ્વારા આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું…રાજકોટનાં મેયર ગરબાના તાલે ઝૂમ્યા..
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર