Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પરવાનેદારોની હડતાળને પગલે વિતરણ વ્યવસ્થા ખોરંભે! રાજ્યમાં માત્ર આટલા જ રેશનકાર્ડ ધારકોને જ મળ્યું નવેમ્બરનું અનાજ

Sat, November 8 2025

રાજકોટ સહિત રાજ્યભરમાં સસ્તા અનાજના વેપારીઓના બે અલગ અલગ સંગઠન દ્વારા 1લી નવેમ્બરથી જુદી-જુદી 20 માંગણીઓને લઈ રાજ્ય વ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા બાદ સરકાર સાથે સમાધાન થતા 4 નવેમ્બરે હડતાળ સમાપ્ત થવા છતાં છેલ્લા ત્રણ દિવસમાં વિતરણ વ્યવસ્થા પાટે ચડી નથી. પુરવઠા વિભાગના સત્તાવાર આંકડા મુજબ 7 નવેમ્બર સુધીમાં રાજ્યમાં 33,939 રેશનકાર્ડ ધારકોને તેમના હિસ્સાનું અનાજ મળ્યું છે. સાથે જ રાજકોટ જિલ્લામાં 3,11,999 રેશનકાર્ડ ધારકો પૈકી 5242 લોકોને ઘઉં-ચોખા મળ્યા હોવાના આંકડા સામે આવ્યા છે.નોંધનીય છે કે, સામાન્ય સંજોગોમાં મહિનાની શરૂઆતના 10 દિવસમાં જ મોટાભાગના રેશનકાર્ડ ધારકોને પોતાના હિસ્સાનું અનાજ મળી જતું હોય છે.

રાજ્યના 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારો વિવિધ 20 માંગણીઓને હડતાળ ઉપર ઉતરી ગયા બાદ તા.4 નવેમ્બરના રોજ સરકાર સાથે સમાધાન બાદ તમામ વેપારીઓએ નવેમ્બર માસના ચલણ, પરમીટ જનરેટ કરી નાખ્યા છે. જો કે, હજુ મોટાભાગની દુકાનો સુધી ગરીબ રેશનકાર્ડ ધારકોના હિસ્સાનું અનાજ પહોંચ્યું ન હોવાથી હડતાલ ખતમ થયાના ત્રણ દિવસ બાદ પણ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળનો લાભ ધરાવતા  બીપીએલ અને અંત્યોદય પરિવારોને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, ચણા અને તુવેરદાળ સહિતનો જથ્થો મળી શક્યો ન હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : રાજકોટ મહાપાલિકા પાસેથી 23 લાખ પડાવી લેવાનો કોન્ટ્રાક્ટરોનો ‘ખેલ’ પકડાયો,જાણો શું છે સમગ્ર મામલો

પુરવઠા વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં 7 નવેમ્બર સુધીમાં રાજ્યના માત્રને માત્ર 33,939 રેશનકાર્ડ ધારકોને જ ઘઉં-ચોખા સહિતની જણસી મળી છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વિતરણમાં ભરૂચ જિલ્લામાં 8,361, આણંદ જિલ્લામાં 5,644, રાજકોટ જિલ્લામાં 5,241, બનાસકાંઠા જિલ્લામાં 1,735, અમરેલી જિલ્લામાં 1,859, સાબરકાંઠા જિલ્લામાં 1,170, જામનગર જિલ્લામાં 899, અમદાવાદ જિલ્લામાં 399, મોરબી જિલ્લામાં 10 રેશનકાર્ડ ધારકોને લાભ મળ્યો છે. સાથે જ ડાંગ જિલ્લામાં તો હજુ સુધી એક પણ લાભાર્થીને લાભ મળ્યો નથી. જો , આગામી સોમવાર સુધીમાં જાહેર વિતરણ વ્યવસ્થાની ગાડી પાટે ચડી જવાની ધારણા છે.

Share Article

Other Articles

Previous

સલામ છે ક્રિષ્નાને…વાંકાનેરની 14 વર્ષની કેન્સરગ્રસ્ત દીકરીએ મોતને ભેટતાં પૂર્વે કર્યું આ મહાન કાર્ય, વાંચીને તમારી આંખો પણ ભીની થઈ જશે

Next

રાજકોટ મહાપાલિકા પાસેથી 23 લાખ પડાવી લેવાનો કોન્ટ્રાક્ટરોનો ‘ખેલ’ પકડાયો,જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
સિદ્ધાર્થ અને જીમી શેરગિલની નવી સિરીઝ Netflix પર રીલીઝ
12 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલમાં કેલ્ફર દવા તથા ફિલ્ટર સેટ ઉપલબ્ધ કરાવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇને દેખાવો કરતાં પોલીસે અટકાયતમાં લીધા
15 મિનિટutes પહેલા
સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો
17 મિનિટutes પહેલા
ચાંદીમાં પણ 10,000નો ઉછાળો: હાજરમાં સોનુ 1,55,475 પર પહોંચ્યું
20 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3415 Posts

Related Posts

ચંદીગઢ મેયર ચુંટણીમાં સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કર્ણાટકમાં છ ટર્મ સુધી સાંસદ રહેલા હેગડેને ભાજપે શું કર્યું જુઓ…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શ્રદ્ધા-રાહુલનું બ્રેકઅપ ?? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના કથિત બોયફ્રેન્ડને કર્યો unfollow 
Entertainment
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી બાબતે સેનેટ સભ્ય નીદત બારોટે શું કહ્યું જુઓ વિડીયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર