Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

દેવદિવાળી પછી લગ્નની શરણાઈ ગુંજશે: 1 મહિનામાં 40 હજાર લગ્ન, વેડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 25 ટકા ભાવ વધારો

Fri, October 31 2025

દેવદિવાળી અને તુલસીવિવાહ પછી લગ્નની શરણાઈ ગુંજશે,તહેવારો પૂરાં થતાની સાથે સૌરાષ્ટ્રમાં લગ્નની મોસમ શરૂ થાય છે..દિકરી કે દીકરાનો એક પ્રસંગ પરિવાર સાથે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા આશરે 10,000થી વધુ લોકો માટે આવકનું સાધન બને છે.આથી,દિવાળી પછી લગ્નનાં શુભ મુહૂર્ત પર ગોર મહારાજથી લઈને ઇવેન્ટ પ્લાનર, કેટરર્સ, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર સહિત વ્યવસાયકારોની મીટ મંડાયેલી હોય છે.

વિક્રમ સંવત 2082માં લગ્ન માટેનાં 58 મુહૂર્ત આવ્યાં છે જેમાં 16 નવેમ્બરથી કમુરતા સુધી એક મહિનામાં 20 જેટલાં મુહૂર્તમાં રાજકોટમાં એક અંદાજ મુજબ 40,000 જેટલાં લગ્નો નિરધાર્યા છે.દર વર્ષની સરખામણીએ 20 ટકા ઓછા લગ્ન હોવાનું મંડપસર્વિસનાં આયોજકોએ જણાવ્યું હતું.16 નવેમ્બરથી લગ્નગાળો શરૂ થશે,આ વર્ષે 20 ટકા પ્રસંગો ઓછાં છે તેમ છતાં શહેરનાં 120થી વધુ પાર્ટીપ્લોટ,હોલ,બેન્કવેટ, હોટેલોમાં ફુલ બુકીંગ છે.મિરર અને ફાઇબર થીમ સાથેનું ડેકોરેશન ઇન ટ્રેન્ડ છે.

આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટનાં નવા ટર્મિનલમાં દરવાજો પડું…પડું..! કાચનો ગેટ પડે અને દુર્ઘટના થાય એ પહેલાં તંત્રને નજરે પડશે?

રાજકોટનાં જાણીતાં ગણેશ મંડપ સર્વિસનાં દિપકભાઈએ જણાવ્યું હતું કે,બે પ્રકારનાં લગ્ન રાજકોટમાં યોજાય છે જેમાં એક સિમ્પલ અને બીજા જાજરમાન પ્રસંગનું આયોજન થતું હોય છે.શિયાળાની સીઝનમાં સૌથી વધુ લગ્ન અને રીસેપ્શન થાય છે પણ આ વર્ષે જાજરમાન લગ્ન નહિવત છે.શુભ મુહૂર્ત એક મહિનામાં 20 જેટલા છે.જેમાં હવામાનમાં અચાનક ફેરફારને કારણે લોકોએ સૌથી વધુ બેંકવેટમાં લગ્ન રાખ્યા છે.રો મટિરિયલમાં ભાવ વધતાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થોડો ભાવ વધારો થયો છે.આ વર્ષે લાભપાંચમ પછી લગ્ન કરતાં ભાગવત સપ્તાહનાં આયોજનો થયા છે.

આ પણ વાંચો : ગુનાખોરીને ઇજન! વેપન પકડાય તેમાં મહત્તમ તો મૃતકોના નામે જ ચડી જાય, રાજકોટમાં ધાણીફૂટ ભડાકા થયા તેમાંથી પોલીસે ઘડો લેવા જેવું ખરું

રાજકોટ મંડપ એસો.નાં પ્રમુખ અને સૂરજ મંડપ સર્વિસનાં જીતુભાઈ સાપરિયાનાં જણાવ્યાં મુજબ,લગ્નો અને તેની સાથે યોજાયેલા પ્રસંગોમાં મિરર વર્ક,ફાઇબર થીમ પર ડેકોરેશન ઇન ટ્રેન્ડ છે.આ વર્ષે 25 ટકા ભાવ વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ સેકટરોમાં જોવા મળશે. જેનું કારણ દર્શાવતા તેઓ કહે છે કે, ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે.જેને પગલે મંડપ ડેકોરેશન થી લઈ કૅટર્સમાં ભાવ વધારો થયો છે.

Share Article

Other Articles

Previous

મધ્યપ્રદેશની પરણિતાને લગ્નની લાલચ આપી શખસે રાજકોટમાં આચર્યું દુષ્કર્મ,મહિલાએ વતનમાંથી નોંધાવી ફરિયાદ

Next

રાજકોટ એરપોર્ટનાં નવા ટર્મિનલમાં દરવાજો પડું…પડું..! કાચનો ગેટ પડે અને દુર્ઘટના થાય એ પહેલાં તંત્રને નજરે પડશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
6 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
21 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
22 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
22 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ, 9 ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં “માડી” ગરબાને લઈ ભાજપ દ્વારા તૈયારીનો આખરી ઓપ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ શું કહ્યું.. જુઓ…
રાજકોટ
2 વર્ષ પહેલા
મણીપુરમાં બાર દિવસ બાદ ફરી હિંસા ગોળીઓ ધરબી ત્રણની હત્યા
નેશનલ
3 વર્ષ પહેલા
રાઉતે વડાપ્રધાન વિષે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર