ખાલીસ્તાની આતંકી પન્નુએ સિંગર દિલજિત દોસાંજને આપી ધમકી
ખાલીસ્તાની આતંકી પન્નુએ સિંગર દિલજિત દોસાંજને આપી ધમકી, 1લી નવેમ્બરે સીડનીમાં યોજાનાર કાર્યક્રમ રદ કરવા ચેતવણી, દિલજીતે અમિતાભ બચ્ચનને પગે લાગીને 1984ના સીખ નર સંહારના પીડિતોનું અપમાન કર્યાનો આરોપ
