Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજ્યના પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપોરેટરોની દિવાળી સુધરી : કોમ્પ્યુટર ઓપરેટરોને મહિને 15 હજાર પગાર ચૂકવવા આદેશ

Tue, October 14 2025

રાજકોટ સહિત રાજ્યભરમાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓ તેમજ તાલુકા મામલતદાર કચેરીમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોની દિવાળી સુધરી છે. અત્યાર સુધી કોન્ટ્રાકટર એજન્સીઓ દ્વારા ઓપરેટરોનું શોષણ કરી મહિને તનતોડ મહેનત કરનાર ઓપરેટરોને માંડ નવથી દસ હજાર પગાર ચુકવવામાં આવતો હોય આ મામલે રાજ્યના પુરવઠા વિભાગને ફરિયાદ કરવામાં આવતા સંયુક્ત નિયામકે તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને હુકમ કરી તમામ ઓપરેટરને મહિને 15 હજાર પગાર ચૂકવાય તે જોવા સૂચના આપી છે.

આ પણ વાંચો :બોનસ આપો: પૂર, હોનારત, ભૂકંપ સમયે રાત દિવસ જોયા વગર કામગીરી કરનાર વિદ્યુત સહાયકોને બોનસ ચૂકવવા ઉર્જા મંત્રી સમક્ષ માંગ

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં પુરવઠા વિભાગની વિવિધ ઝોનલ કચેરી તેમજ તાલુકા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાકટ હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર પુરા પાડવામાં આવી રહ્યા છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા કલેકટરના નાક નીચે જ આ ઓપરેટરોને લઘુતમ વેતનધારાનો ભંગ કરી માત્ર 9000થી લઈ 11 હજાર સુધીનું જ મહેનતાણું ચુકવવામાં આવતું હોવાથી ગુજરાત રાજ્ય મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી જેને પગલે રાજ્યના 676 ડેટા એન્ટ્રી ઓપરેટરોને 15 હજાર પગાર ચૂકવવા મંજૂરી આપવામાં આવી હતી તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા અમલ કરવામાં ન આવતો હોવાનું ધ્યાને આવ્યું છે.

આ પણ વાંચો :રાજકોટના આસામીને ખેડૂત પ્રમાણપત્ર આપવાની અપીલ નામંજુર કરતા કલેકટર : આટકોટમાં 1967માં તમામ જમીન વેચી નાખતા ગુમાવ્યો દરજ્જો

બીજી તરફ આ ગંભીર બાબતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત નિયામક ચેતન ગાંધી દ્વારા રાજ્યના તમામ પુરવઠા અધિકારીને લેખિત સૂચના જાહેર કરી મહેસુલી પુરવઠા ઓપરેટર મહામંડળની રજુઆત સંદર્ભે તમામ કોમ્પ્યુટર ઓપરેટરોને પુરવઠા વિભાગના નિયમ અને મંજૂરી મુજબ મહિને 15 હજાર પગાર ચૂકવાય તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ કરતા પુરવઠા વિભાગના ઓપરેટરોમાં દિવાળી સમયે જ હવેથી સારો પગાર મળશે તેવી આશા બંધાઈ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ ખેંચવાનો મામલો : દોષિતો સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવા માંગણી  

Next

બોનસ આપો: પૂર, હોનારત, ભૂકંપ સમયે રાત દિવસ જોયા વગર કામગીરી કરનાર વિદ્યુત સહાયકોને બોનસ ચૂકવવા ઉર્જા મંત્રી સમક્ષ માંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
14 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ગાઝાની હોસ્પિટલો પર ઇઝરાયલના હુમલા, 3300 બાળકોના અત્યાર સુધી મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં ધરા ધ્રુજી: ભૂકંપના સતત 6 આંચકાથી લોકોમાં ફફડાટ: જેતપુર-ધોરાજીની શાળાઓમાં રજા જાહેર
ગુજરાત
3 મહિના પહેલા
જામનગરના હાસ્ય કલાકાર વસંત પરેશનું નિધન, 70 વર્ષે લીધા અંતિમ શ્વાસ : હાસ્ય જગતમાં શોક
Breaking
1 વર્ષ પહેલા
પોરબંદર હેલિકોપ્ટર દુર્ઘટના : પાઈલોટ સુધીર યાદવના ૧૦ મહિના પહેલા જ થયા હતા લગ્ન, પત્ની પટનામાં જજ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર