Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કુચિયાદળ પાસે દારૂના કટિંગ વખતે પોલીસનો દરોડો, રૂ.10.66 લાખનો દારૂ ભરેલી બે બોલેરો પકડાઈ

Fri, September 1 2023

સુરેન્દ્રનગર અને રાજકોટ પાસીંગની બોલેરોના નંબરના આધારે તાપસ

કુવાડવા નજીકનાકુચીયાદળ ગામે દારૂના કટીંગ વખતે એલસીબી ઝોન-૧ની ટીમે દરોડો પાડી રૂ.10.66 લાખનો દારૂ ભરેલી બે બોલેરો પીકઅપ મુકીને ચાલક સહિતના ભાગી ગયા હતાં. પોલીસે દારૂ અનેવાહનો મળી કુલ 20.66 લાખનો મુદ્દામાલ કબ્જેિ કરી દારૂ મંગવનાર અને સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.


જન્માષ્ટમીના તહેવારો માટે મંગાવેલો કુચીયાદળ ગામના રસ્તેહ વીડી વિસ્તારરમાંએરપોર્ટ પોલીસ સ્ટે શનની હદમાં દારૂનું ‘કટીંગ’ થઇ રહ્યાની બાતમીના પગલે એલસીબી ઝોન-૧ની ટીમદરોડો પાડતાં જીજે૧૩એએક્સિ-૦૬૫૮ તથા જીજે૦૩બીવાય-૫૧૫૮ નંબરની બે બોલેરોપીકઅપ અને દારૂની પેટીઓનો જથ્થોા મુકી અજાણ્યાજ શખ્સોએ ભાગી ગયા હતાં.પોલીસે રૂ.10,66,800ની કિમતની 8124 બોટલો તેમજ બે બોલેરોપીકઅપ મળી કુલ ૨૦,૬૦,૮૦૦નો મુદ્દામાલ જપ્ત0 કરવામાંઆવ્યોન છે. પોલીસ પકડી પાડેલી એક પીકઅપ સુરેન્દ્રમનગર પાસીંગની અને બીજી રાજકોટ પાસીંગની હોઇ તેનાનંબરને આધારે તપાસ આગળ વધારવામાં આવી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુચના અને રાહબરીમાંપીએસઆઇ બી.વી.બોરીસાગર, વિજેન્દ્ર સિંહ ઝાલા, ધર્મરાજસિંહજાડેજા, જીતુભા ઝાલા, દિવ્યઇરાજસિંહ જાડેજા, સત્ય જીતસિંહ જાડેજાઅને રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ મનપાના પદાધિકારીઓની વરણીને લઈને સેન્સ માટે નિરીક્ષકો પહોંચ્યા કમલમ… જુઓ

Next

બંગાળી કારીગરો પાસે દોઢ કરોડના સોનાની ઘટ, મામલો પોલીસમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા
1 કલાક પહેલા
ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
2 કલાક પહેલા
ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
2 કલાક પહેલા
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
2 કલાક પહેલા
Categories

નેશનલ

2903 Posts

Related Posts

આધારકાર્ડના સુધારા-વધારામાં ધડાધડ રિજેક્ટ કરાતી અરજીઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
હરિયાણાના કુરુક્ષેત્રમાં ચાલી રહેલા મહાયજ્ઞ દરમિયાન અચાનક ગોળીબાર થતા કેટલાક લોકો ઘાયલ, પોલીસ પહોંચી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
બજેટમાં મોટી રાહતના સંકેત: 100 ચીજોના ઉત્પાદન સસ્તા કરવા આવી શકે છે યોજના,આયાત ઘટાડવાની તૈયારી
ગુજરાત
2 મહિના પહેલા
દેશમાં 1975 અને 1998માં પરમાણુ પરીક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પરમાણુ વૈજ્ઞાનિક આર ચિદમ્બરમ નું 88 વર્ષની વયે દુખદ નિધન
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર