રાજકોટ: સોની બજારમાંથી પકડાયેલા ત્રણેય આતંકવાદીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ
રાજકોટ: સોની બજારમાંથી પકડાયેલા ત્રણેય આતંકવાદીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ, અમદાવાદ ATS દરોડો પાડી દેશ વિરોધી પ્રવૃતિ કરતા અમન સિરાજ મલિક, અબ્દુલ શુકરઅલી શેખ, શાહનવાઝ એબૂ,શાહીદને વર્ષ 2023માં ઝડપી લીધા હતા : રાજકોટ સેશન્સ કોર્ટે ફટકારી સજા
