Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આસોમાં અષાઢ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ,રાજકોટ સહિત આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

Tue, September 30 2025

એક તરફ નૈઋત્યના ચોમાસાની વિદાય ધીમે-ધીમે આગળ ધપી રહી છે તેવા સમયે જ બંગાળની ખાડી અને અંદમાનના દરિયામાં વરસાદી સિસ્ટમ ઉદભવતા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બેથી ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદના આ રાઉન્ડમાં સોમવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ દે ધનાધન એકથી ચાર ઈંચ વરસાદ વરસાવ્યો હતો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં સાંજ સુધીમાં રાહત જોવા મળી હતી.જો કે, આજે અને આવતીકાલે રાજકોટ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.

આ પણ વાંચો :Kangana Ranaut: માનહાનિ કેસમાં કંગનાને ઝટકો,કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની અરજી ફગાવી

આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ વર્ષે ચોમાસાના સમયસર પ્રારંભ બાદ નૈઋત્યના ચોમાસાની વિદાય વખતે જ મેઘરાજા ફરી સક્રિય બની વરસી રહ્યા છે.હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી કરી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને બાદમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જામનગર, અમરેલી અને કચ્છ માટે વરસાદનું યલો એલર્ટ આપી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,વલસાડ તેમજ મોરબી અને બોટાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :10 વર્ષથી જુના આધાર કાર્ડ અપડેટ કરવા ફરજિયાત : UIDAIએ જાહેર કર્યા નવા નિયમો, જાણો સરનામું અપડેટ કરવા માટે શું જોશે?

છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ

દરમિયાન છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસ્યા. 100 હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા જણાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચથી વધુ નોંધાયો હતો. તાલાલામાં 2.2 ઈંચ, કેશોદમાં 2.1 ઈંચ, માળિયા હાટીનામાં 2.1 ઈંચ, ઉનામાં 2 ઈંચ, પાટણ-વેરાવળમાં 1.5 ઈંચ, સૂત્રાપાડામાં 1.4 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 1.1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1.1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જેમાં 41 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

Share Article

Other Articles

Previous

હરિફને પતાવી દેવા અપાઈ બે લાખની સોપારી! રાજકોટમાં રહેતા સ્ક્રેપના ધંધાર્થીનું યુપી-બિહાર સ્ટાઈલથી કારસ્તાન

Next

Kangana Ranaut: માનહાનિ કેસમાં કંગનાને ઝટકો,કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની અરજી ફગાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટમાં કરૂણ ઘટના: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મો*ત, પરિવારમાં ગમગીની
13 કલાક પહેલા
મોટો ઝટકો! મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે મોંઘા, તમારા ખિસ્સા પર પણ થશે સીધી અસર, જાણો કેટલા ટકા ભાવ વધારો થશે
13 કલાક પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
13 કલાક પહેલા
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
14 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

વડોદરામાં તરસાલી તળાવમાંથી અજાણી યુવતીની લાશ મળતા ખળભળાટ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આ છે રાજકોટનું ભવિષ્ય !! ગુંદાસરા ગામની સિમમાં આવેલા ફાર્મ હાઉસમાં મજા કરવા ભેગા થયા હતા ૧૪ મોટા ઘરના છોરું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
જાતીય સતામણી કેસમાં રાજકોટ મહિલા કોલેજનો પ્રોફેસર બરતરફ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હોળીની જાળ પરથી આવ્યો વર્ષ 2026નો વરતારો: ભારે વરસાદ અને આર્થિક મંદીના સંકેત, દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે
ગુજરાત
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર