Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટથી બોલીવુડ સુધીની સફર: ‘હાફ CA’માં પ્રીત કામાણીની ધૂમ, હવે ‘હીર એક્સપ્રેસ’થી લોકોના દિલ જીતશે

Thu, September 11 2025

હાઈએસ્ટ વ્યુર્સ સાથે ધૂમ મચાવી રહેલી “હાફ સી.એ.”વેબસિરિઝનો તેજસ હવે “હીર એક્સપ્રેસ”માં રોનીનાં પાત્રમાં લવસ્ટોરી અને ફેમિલી ડ્રામા સાથે   દર્શકોનાં દિલમાં રાજ કરવા આવી રહ્યો છે.રાજકોટનાં પુત્ર પ્રીત કામાણીએ બોલીવુડ,ઓટીટી, એડવર્ટાઝિંગમાં પોતાનાં અભિનયથી ઓડિયન્સને “પ્રીત” લગાવી દીધી છે.ખૂબ જ ઓછા સમયમાં અત્યાર સુધીમાં 5 હિન્દી ફિલ્મો એ પણ મોટા બેનરમાં સૂરજ બડજાત્યાની “હમ ચાર” ત્યારબાદ મિડલ કલાસ લવ,જર્સી,મસ્કા અને હવે પ્રીત કામાણી “હીર એક્સપ્રેસ” લઈને આવી રહ્યો છે.આવતીકાલે ડિરેક્ટર ઉમેશ શુકલાની ફિલ્મ “હીર એક્સપ્રેસ”સીનેમઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

View this post on Instagram

A post shared by Zee Music Company (@zeemusiccompany)

પ્રીત કામાણીએ “વોઇસ ઓફ ડે”ને આપેલાં ટેલિફોનિક ઇન્ટરીવ્યુમાં પોતાનાનાં ડ્રિમ પ્રોજેકટ વિશે કહ્યું કે,થ્રિ ઇડિયટ, મુન્નાભાઈ એમ.બી.બી.એસ.જેવી ફિલ્મ,ડિરેક્ટર રાજકુમાર હિરાણી સાથે કામ કરવું અને અભિતાભ બચ્ચન સાથે અભિનય આપવાનું સ્વપ્ન છે.એક ફિલ્મ એવી કરવી છે કે જે ખુદ અને ઓડિયન્સને એક સાથે પસંદ પડે.વોડાફોન,મારુતિ સહિત અનેક એડવર્ટાઝિંગમાં કામ કરી ફિલ્મોમાં ધમાકેદાર એન્ટ્રી કરી દર્શકોનાં દિલમાં છવાઈ ગયેલાં રાજકોટનો પ્રીત ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે.

View this post on Instagram

A post shared by Prit (@pritkamani)

હાલમાં તમે એને રાજકોટના ડોક્ટર સ્મિત જનકભાઈ ઠક્કર ના ઓર્નાસ્કિનનાં રાજકોટના રાજમાર્ગો ઉપર લાગેલા હોર્ડિંગ બોર્ડ માં જોતા હશો અને આ એ જ આપણો ગુજરાતી દીકરો ફરીથી એક ખુબ સુંદર અને સ્વચ્છ મનોરંજક ફિલ્મ “હીર એક્સપ્રેસ” લઈને તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ સિનેમાઘર માં આવી રહ્યો છે આ ફિલ્મ પણ એના હૃદયની નજીક છે, સંપૂર્ણ ફિલ્મ લંડનમાં શૂટ કરી છે અને બોલીવુડના મહારથી દિગ્દર્શક અને નેશનલ એવોર્ડ વિનર તેમજ ઓહ માય ગોડ (પાર્ટ 1) તેમજ અમિતાભ અને રિશીકપૂર  અભિનીત 102 નોટ આઉટ ફિલ્મ બનાવનાર  ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત થયેલ છે. ફિલ્મમાં ગીતો પણ ખુબ જ પ્રચલિત થયા છે અને તનિષ્ક બાગચીનું મ્યુઝિક છે. ફિલ્મમાં પંજાબી નવી હિરોઈન દિવિતા જુનેજા લોન્ચ થઇ રહી છે અને દિવિતાના પાત્ર ની આસપાસ આખી વાર્તા છે તેમજ દિગ્ગજ કલાકાર આશુતોષ રાણા , ગુલશન ગ્રોવર અને સંજય મિશ્રા એ પણ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

View this post on Instagram

A post shared by Prit (@pritkamani)

પ્રીત કામાણી એ પોતાની પ્રથમ ફિલ્મ સૂરજ બરજાત્યા ના રાજશ્રી પ્રોડક્શન હેઠળ હમ ચાર નામની ફિલ્મ કરી,દરમ્યાન પ્રીત કોલેજના બીજા વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો,રાજશ્રી પ્રોડક્શન એ એના માટે 6 મહિના પ્રતીક્ષા કરી અને જયારે એનો અભ્યાસ પૂર્ણ થયો બાદ  2019માં પ્રીતની પ્રથમ ફિલ્મ હમ ચાર થીયેટર્સ માં રજૂ થઇ , ત્યાર પછી લોકડાઉન સમયે મનીષા કોઈરાલા અને જાવેદ જાફરી સાથેની નેટફ્લિક્સ ની એક ઔર મુવી – મસ્કા રજૂ થઇ જેમાં પ્રીતના અભિનયના ભરપૂર વખાણ થયા અને લોકોએ એની પ્રતિભાની નોંધ લીધી ત્યારબાદ પ્રીતને સ્વચ્છ ભારત અભિયાન ની ફિલ્મ તો કબ ? ના ડિરેક્શન અને રાઇટિંગ માટે એવોર્ડ મળ્યો … આમ પ્રીત મજબૂત અભિનય યાત્રા ખુબ પ્રગતિ કરી રહી છે.પ્રીત એક ટેલેન્ટેડ એક્ટર છે અને એનામાં ફિલ્મની વાર્તા સમજવાની જબરદસ્ત તાકાત છે જેના લીધે એ ઘણા પ્રોજેક્ટ છોડી દે છે, પ્રીતના પપ્પા હિરેન કામાણી જ પ્રીતનું બધું મેનેજમેન્ટ સંભાળે છે.

આ પણ વાંચો :દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો : વેરાવળ સેશન્સ કોર્ટે જામીન કર્યા રદ, પોલીસ સમક્ષ હાજર થવું પડશે

પેપ્સી,ટાટા સ્કાય,કેડબરી સહિત 80 જેટલી એડ ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથર્યા

એડવર્ટાઇઝિંગમાં દિલચશ્પી ધરાવતો પ્રીત સૌ પ્રથમ એડ ફિલ્મોમાં કામ શરુ કર્યું અને આશરે  80 થી વધારે એડ ફિલ્મોમાં તમે એને જોયો હશે.જેમ – કે, પેપ્સી , ટાટા સ્કાય, સેન્ટર ફ્રેશ, કેડબરી, બુમર જેવી અનેક બ્રાન્ડની એડ કરીને જે બોલે તો જાદૂ, શક્તિમાન જેવા સિરિયલ પ્રોજેક્ટ્સમાં પોતાનો અભિનય પાથર્યો છે.

View this post on Instagram

A post shared by Prit (@pritkamani)



કેન્સ ફેસ્ટિવલ સુધી પહોંચી ચુક્યો છે પ્રીત કામાણી

પ્રીત દ્વારા હમણાં જૂન 2025 માં  ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ પણ બનાવ્યો છે, કેન્સ ફેસ્ટિવલમાં એઈટ કરીને એક પ્લેટફોર્મ છે જેમાં 40mm માં વન શોટ શોર્ટ ફિલ્મ બનાવવાની હોય છે. પ્રીત દ્વારા અભિનીત, પ્રોડ્યુસ અને નિહાર પાલવે દ્વારા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ ને ​(8) ફિલ્મો માં પસંદગી પામીને પ્રસારિત ​કરવામાં આવી હતીઅને પ્રીત અને એની ટિમ કેન્સ ફેસ્ટિવલમાં આમન્ત્રિત હતી અને કેન્સમાં પોતાની અભિનયનો ઓજસ પ્રદર્શિત કરી આવેલ પ્રીત બે વખત ટેડ એક્સમાં આમંત્રિત થયેલ પ્રીત યુવા લોકોના હૃદયમાં કૈંક અનેરું જ સ્થાન મેળવી ચુક્યો છે. સોસીયલ મીડિયામાં પણ પ્રીત જરાપણ પાછળ નથી સંપૂર્ણ ઓર્ગેનિક ફોલોઅર્સ આશરે એક લાખ 68 હજાર નું બહોળું ઇન્સ્ટાગ્રામ પેજ ધરાવે છે .

Share Article

Other Articles

Previous

ઓખા-દિલ્હી કેન્ટ નજીક શકુર બસ્તી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન : દિવાળી-છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલવેનો નિર્ણય : આજથી ટીકીટનું બુકિંગ શરુ

Next

દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો : વેરાવળ સેશન્સ કોર્ટે જામીન કર્યા રદ, પોલીસ સમક્ષ હાજર થવું પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
23 મિનિટutes પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
47 મિનિટutes પહેલા
લુધિયાણાના આપના ધારાસભ્ય કુલવંત સિદ્ધુને ખાલિસ્તાની આતંકી પન્નુ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
49 મિનિટutes પહેલા
હરિયાણામાં દૂષિત પાણી પીવાથી 15 દિવસમાં 12 લોકોના મોત, તપાસ શરૂ
50 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ગોંડલના ગુંદાસરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં રાજકોટ રૂરલ એલસીબીનો દરોડો: દારૂની મહેફિલ માણી રહેલા રાજકોટના 9 સગીર સહિત 13 પકડાયા: દારૂની 4 બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે
Breaking
1 વર્ષ પહેલા
ભારત સાથે વેપાર કરારની ખૂબ જ નજીક હોવાનું ટ્રમ્પનું નિવેદન, ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
જજના બંગલામાં આગની ઘટનામાં નવો ભેદી વણાંક : રોકડ મળવા મામલે ફાયર ચીફે કઇંક આવુ નિવેદન આપતા મામલો ગૂંચવાયો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
CGST અધિકારીના ઘરમાં હાથ મારનાર તસ્કર પકડાયો: પહેલીવાર જ ત્રાટક્યો’તો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર