Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે આરપારની ટ્રેડ વોર : ભારત પર 50 ટકા ટેરિફનો અમલ શરૂ, ટેકસ્ટાઈલ અને જ્વેલરી જેવા ઉદ્યોગોને ફટકો

Wed, August 27 2025


અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરતી નોટિસ જારી કરી છે, જેના કારણે ભારતીય નિકાસ પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થશે. આ નવા ટેરિફના અમલ ભારતીય સમય મુજબ 27 ઓગસ્ટ, 2025ના રોજ મંગળવારે સવારે 9:31 વાગ્યે શરૂ થઈ ગયો છે.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા જાહેર થયેલા આ નોટિસ અનુસાર, આ ટેરિફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકઝિક્યુટિવ ઓર્ડર 14329 પર આધારિત છે, જે 6 ઓગસ્ટે સહી કરાયો હતો. આ આદેશ મુજબ, રશિયા સાથે વેપાર કરતા દેશો સામે અમેરિકાએ દબાણકારી નીતિઓ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારત ખાસ નિશાન પર આવ્યું છે.

આ પણ વાંચો :આજથી શ્રીજીનું આગમન : 11 દિવસ સુધી ગણેશજીની ભક્તિમાં લિન થશે ભક્તો,જાણો સ્થાપના અને વિસર્જનનું શુભ મુહૂર્ત

આ આદેશ રશિયા સાથે વેપાર કરતા દેશો પર આર્થિક દબાણ લાવવાનો હેતુ ધરાવે છે. ભારત પર આ ટેરિફ રશિયન તેલની સતત ખરીદીને કારણે લાદવામાં આવ્યો છે જેને અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધને ટેકો આપતી ગતિવિધિ તરીકે મૂલવે છે.

આ નોટિસ મુજબ, આ ટેરિફ ભારતથી આયાત થતી વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આમાં ટેક્સટાઇલ, દાગીના, ચામડાની વસ્તુઓ, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ઓટોમોબાઇલ ભાગોનો સમાવેશ થાય છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઊર્જા ઉત્પાદનો જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો :સ્વર્ગમાં આફત : વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી 31 લોકોના મોત, જમ્મુ-કટરા હાઇવે બંધ, 22 ટ્રેનો રદ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી છે કે જો રશિયા સાથેના મુદ્દે કોઈ સમાધાન નહિ આવે તો આવનારા અઠવાડિયામાં બીજા દેશો ઉપર પણ “મોટા પરિણામો” લાદી શકાય છે. જોકે, અત્યાર સુધી ચીન જેવા રશિયન તેલના મોટા ખરીદદારો ઉપર અમેરિકા દ્વારા આવો કોઈ દંડ લાગુ કરાયો નથી.નવા અમેરિકન ટેરિફ જાહેરાતથી  ભારતીય નિકાસકારો માટે ચિંતાનો માહોલ ઊભો થયો છે.

ભારતના અર્થતંત્ર પર ગંભીર અસરનો ખતરો

આ ટેરિફની અસર ભારતના નિકાસ ઉદ્યોગો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો પર ગંભીર રહેશે. 2024માં ભારતે અમેરિકામાં 87.3 અબજ ડોલરની નિકાસ કરી હતી, જેમાંથી 55 ટકા નિકાસ આ ટેરિફથી પ્રભાવિત થશે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટેરિફના કારણે ભારતની નિકાસમાં 40-50 ટકાનો ઘટાડો થઈ શકે છે, જેના પરિણામે ટેક્સટાઇલ, દાગીના અને દરિયાઈ ઉત્પાદનો જેવા શ્રમ-સઘન ઉદ્યોગોમાં નોકરીઓનું નુકસાન થઈ શકે છે. નોમુરા અને એલારા સિક્યોરિટીઝ જેવા વિશ્લેષકોના મતે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર માટે “વેપાર પ્રતિબંધ” જેવું છે, જે નાના ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચાડશે. ભારતના જીડીપી વૃદ્ધિદરમાં 70-100 બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે, જેનાથી આર્થિક વૃદ્ધિ ઘટીને 6 ટકાથી નીચે જઈ શકે છે. ટેક્સટાઇલ, દરિયાઈ ઉત્પાદનો અને દાગીના જેવા ક્ષેત્રોમાં નિકાસ ઓર્ડર રદ થઈ રહ્યા છે, જેની સામે બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોને ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો :રાજકોટમાં આ વર્ષે 261 ગણેશોત્સવને મંજૂરી : દરેક પંડાલમાં CCTV રાખવા ફરજિયાત, આટલી જગ્યાએ કરી શકાશે વિસર્જન

ભારતના હિતો સાથે કોઈ જ સમાધાન નહીં: મોદીનો હુંકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટેરિફના વિરોધમાં મજબૂત વલણ અપનાવ્યું છે. અમદાવાદમાં એક જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, “ગમે તેટલું દબાણ આવે, અમે તેનો સામનો કરવાની તાકાત વધારતા રહીશું. આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી ઘણી ઊર્જા મળી રહી છે.” તેમણે ખેડૂતો, નાના ઉદ્યોગકારો અને પશુપાલકોને ખાતરી આપી કે સરકાર તેમના હિતોનું રક્ષણ કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ ટેરિફને “અન્યાયી, અયોગ્ય અને ગેરવાજબી” ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતની રશિયન તેલની ખરીદીએ વૈશ્વિક તેલ બજારોને સ્થિરતા આપી છે અને અમેરિકા સહિત યુરોપ પણ ભારતમાંથી રિફાઇન્ડ તેલ ખરીદે છે.

Share Article

Other Articles

Previous

R Ashwin IPL Retirement: સ્ટાર બોલર અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટ બાદ IPLને કહ્યું અલવિદા,આ મોટા રેકોર્ડ્સ છે ખેલાડીના નામે

Next

સ્વર્ગમાં આફત : વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી 31 લોકોના મોત, જમ્મુ-કટરા હાઇવે બંધ, 22 ટ્રેનો રદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
20 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
1 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
2 કલાક પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

વાયનાડમાં ક્યાં પહોંચ્યો મૃત્યુઆંક ? કેટલા ઘર તબાહ થયા ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે, ચારધામ યાત્રા સ્થગિત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Tu Meri Main Tera Main Tera Tu Meri : કાર્તિક-અનન્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિનેમાઘરો બાદ આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે
Entertainment
2 મહિના પહેલા
રાજકોટની વાઇબ્રન્ટ સમિટ બનશે ફૂડ ફેસ્ટ ઓફ ઇન્ડિયા: મહેમાનોનું મેનૂ તૈયાર, મોંઘેરા મહેમાનોને પીરસાશે આ વાનગી
ગુજરાત
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર