Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સૌરાષ્ટ્રના બદલાયેલા મહત્તમ SPમાં કદાચ કડક ટાસ્ક રહેશે : સુરતના DCPવિજયસિંહ ગુર્જરને રાજકોટ રૂરલ SPનો સ્વતંત્ર હવાલો

Wed, August 20 2025

રાજ્યના SP કેડરના પોલીસ ઓફિસર્સની થયેલી બદલીઓમાં સૌરાષ્ટ્રના મહત્તમ SP બદલાયા છે. રાજકોટ રૂરલ SP હિમકરસિંહની ટૂંકાગાળામાં બદલી થઈ છે. તેમના સ્થાને સુરત DCP ઝોન-૪ વિજયસિંહ ગુર્જરને રાજકોટ રૂરલ SPનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. રાજકોટ એસઆરપી ગ્રૂપ-13ના કમાન્ડન્ટ તરીકે અમદાવાદ DCP પીજી જાડેજાનું પોસ્ટિંગ થયું છે. રાજકોટ રૂરલ એરિયામાં છેલ્લા છએક માસથી વધુ સમયથી ગોંડલ અને રીબડા વચ્ચે બનતી ઘટનાઓ અવારનવાર ચર્ચામાં રહ્યા કરી છે. તાજેતરમાં ગત માસે રીબડા પેટ્રોલપંપ પર થયેલા ખુલ્લેઆમ ફાયરિંગ બાદ રાજકોટ રૂરલ પોલીસને કાયદો-વ્યવસ્થા માટે સીધો પડકાર જ બન્યો હતો.

પી.જી. જાડેજા

છેલ્લા છ માસથી રાજકોટ પી.જી. જાડેજા રૂરલ પોલીસ ગોંડલ અને રીબડાના બનાવો વચ્ચે જ દોડતી રહી હોય તેવું ચિત્ર બન્યું હતું. આવા કારણોસર કદાચ ટૂંકાગાળામાં SPની બદલી થઈ હોવાની ચર્ચા છે. નવા SP વિજયસિંહ ગુર્જરની સુરત DCP તરીકે દોડતા અને પ્રમાણિક કડક અધિકારીની છાપ છે. રાજકોટ રૂરલ SP પદે તેઓ સિનિયર્સ ઓફિસરની સાથે વાતચીત, સૂચના બાદ ચાર્જ સંભાળશે તેવું ‘વોઈસ ઓફ ડે’ સાથે વાતચીતમાં કહ્યું હતું. મોરબીના નવા SP તરીકે સરળ ગણાતા મુકેશકુમાર પટેલ મુકાયા છે. જ્યારે ગીર-સોમનાથ SP મનોહરસિંહ જાડેજાની બદલી અરવલ્લી-મોડાસા SP તરીકે થતા ત્યાં જયદીપસિંહ જાડેજા મુકાયા છે. જામનગર SP પ્રેમસુખ ડેલુને સેન્સિટિવ જેવા સુરેન્દ્રનગર SP તરીકે મુકવામાં આવ્યા છે. ભાવનગરમાં પણ કડક છાપ કે ગેરકાયદે બાંધકામોનો કડુસલો બોલાવનારા દેવભૂમિ દ્વારકાના નીતિષ પાંડેનું પોસ્ટિંગ થયું છે.

આ પણ વાંચો : હવે જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટીને જમીન સંપાદનની સત્તા : રાજ્ય સરકારે જમીન સંપાદન માટેના અગાઉના પરિપત્ર કર્યા રદ

વિજયસિંહ ગુર્જર

ભાવનગર SP ડો.હર્ષદ પટેલની અમદાવાદ સિટી DCP તરીકે બદલી થઈ છે. SP કેડરના અધિકારીઓની બદલી થયા બાદ હવે રેન્જમાં કે આવા ઉચ્ચ સ્થાનોમાં ફેરફાર આવવાની સંભાવનાઓ છે. બદલીઓનો આરંભથતાં લાંબા સમયથી બદલીઓની રાહમાં રહેલા ડીવાયSP અને PI કક્ષાના અધિકારીઓને પણ હવે બદલીઓ થશે કે નવા પોસ્ટિંગ મળશે તેવી અ । શા બંધાઈ છે.

Share Article

Other Articles

Previous

દેશના ટેક્સટાઇલ ક્ષેત્રમાં ખુશીની લહેર : સરકારે કપાસ પરની ઇમ્પોર્ટ ડયુટી 42 દિવસ માટે રદ કરતાં મળી મોટી રાહત

Next

હવે જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટીને જમીન સંપાદનની સત્તા : રાજ્ય સરકારે જમીન સંપાદન માટેના અગાઉના પરિપત્ર કર્યા રદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
23 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
1 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
2 કલાક પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

બાળ મજૂરી અટકાવો, માનવ અધિકાર આયોગનો આદેશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વલસાડ : 6 વર્ષની ફુલ જેવી બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસી, બાળકીના પરિવારને 17 લાખનું વળતર ચૂકવાશે
ક્રાઇમ
2 મહિના પહેલા
ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રુજી, 5.9ની તીવ્રતાના ભૂકંપને પગલે લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
દારૂ અને જુગારના પાંચ દરોડામાં પીસીબીએ 9ને પકડ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર