Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાક.સૈન્ય વડા મુનિર વરદી પહેરેલા લાદેન છે! પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રૂબીને રોષ ઠાલવ્યો, પ્રતિબંધ મુકવા કરી માગ

Tue, August 12 2025

અમેરિકા અને રશિયા વચ્ચે થનારી પ્રસ્તાવિત બેઠક પહેલા પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાન અને તેના સેના પ્રમુખ જનરલ મુનીર પર આકરા પ્રહારો કર્યા હતા. રુબિને મુનીરને વરદી પહેરેલો ઓસામા બિન લાદેન ગણાવ્યો છે. તેના પર અમેરિકામાં પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે પાકના પરમાણુ હથિયારોની સુરક્ષા અમેરિકાએ પોતાના હાથમાં લઈ લેવી જોઈએ.

English: General Asim Munir (Pakistan) wikipedia

રૂબિને અમેરિકન પ્રમુખ ટ્રમ્પના અભિગમ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ટ્રમ્પ એક બિઝનેસમેન છે અને હોર્સ ટ્રેડિંગના આદી છે, પરંતુ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ખોટો શાંતિ કરાર ખરેખર યુદ્ધને આગળ વધારી શકે છે. ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષા નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની છે, પરંતુ તેમણે સમજવું જોઈએ કે આતંકવાદને માત્ર એક જ ચશ્માથી ન જોઈ શકાય.

પેન્ટાગોનના આ પૂર્વ અધિકારીએ પાકિસ્તાન પર પરમાણુ હથિયારોથી લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે જ્યારે કોઈ દેશ અડધા વિશ્વને પરમાણુ હથિયારોથી ધમકાવે છે, તેથી એ સ્પષ્ટ સંકેત છે કે તેણે એક કાયદેસર રાજ્ય બનવાનો અધિકાર ગુમાવી દીધો છે.

આ પણ વાંચો : દેવાયત ખવડે તાલાલામાં દીધો ‘મોરે મોરો’: અમદાવાદના ડાયરાની જૂની માથાકૂટમાં કાર સાથે કાર અથડાવી કર્યો હુમલો, એકને ઇજા

રુબિને તો એમ પણ કહ્યું હતું કે અમેરિકાએ હવે પાકિસ્તાન પ્રત્યેની પોતાની નીતિઓ પર ગંભીરતાથી પુનર્વિચાર કરવો જોઈએ. તેમનું માનવું છે કે, ભવિષ્યમાં અમેરિકન વહીવટીતંત્રે પાકિસ્તાન જઈને તેના પરમાણુ હથિયારોની સુરક્ષા પોતાના હાથમાં લેવાનું વિચારવું પડશે, કારણ કે આ વિકલ્પ એટલો ખતરનાક છે કે તેને અવગણી શકાય નહીં. અમેરિકા અને રશિયા વચ્ચે પ્રસ્તાવિત વાટાઘાટો પહેલાથી જ વૈશ્વિક રાજકીય વાતાવરણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

Share Article

Other Articles

Previous

25 વર્ષ બાદ ‘Kaun Banega Crorepati’માં થયા મોટા ફેરફાર,અમિતાભ બચ્ચનના શોમાં મોટો ટ્વિસ્ટ, જાણો શું છે નવા નિયમ

Next

દેવાયત ખવડે તાલાલામાં દીધો ‘મોરે મોરો’: અમદાવાદના ડાયરાની જૂની માથાકૂટમાં કાર સાથે કાર અથડાવી કર્યો હુમલો, એકને ઇજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ગુજરાતમાં UCC લાગુ કરવા રચાયેલી કમિટીની ગાંધીનગરમાં પ્રથમ બેઠક : લોકો પાસેથી સૂચનો મગાવાયા
ગુજરાત
12 મહિના પહેલા
પૂનામાં બે દિ’ સુધી ફિલ્ડિંગ’ ગોઠવી ૨૨ વર્ષથી નાસતાં ફરતાં ગઠિયાને પકડી લેવાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આ સિટીમાં મળી રહશે સૌથી સસ્તા ઘર, વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ક્રાઇમ કેપિટલ દિલ્હી !! એક દિવસમાં ત્રણ હત્યા : મોર્નિંગ વોકમાથી પરત ફરી રહેલાવેપારીની અંધાધુંધ ગોળીબાર કરી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર