Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાળજું કંપાવતી ઘટના : રક્ષાબંધનના દિવસે જ ભાઈ કાળ બન્યો,પહેલા રાખડી બંધાવી અને પછી સગી બહેનની કરી હત્યા

Mon, August 11 2025

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના ગરૌઠા વિસ્તારમાં એક આઘાતજનક ઘટનામાં એક ભાઈએ રક્ષાબંધનની ઉજવણી બાદ પોતાની 18 વર્ષીય બહેન કુમારી સહોદર ઉર્ફે પુટ્ટીની હત્યા કરી નાખી. પોલીસ આ હત્યા તેના બહેનના પ્રેમસંબંધથી નારાજગીને કારણે થઈ હોવાનું જણાવ્યું હતું.પોલીસે આ બારામાં પુટ્ટીના ભાઈ અરવિંદ (ઉંમર 25 વર્ષ) અને તેના મિત્ર પ્રકાશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓએ પુટ્ટીની હત્યા કરતા પહેલા તેના પ્રેમીની પણ હત્યા કરી હતી.

આ પણ વાંચો : દિલ્હીમાં તત્કાલિક રખડતા કૂતરા પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : 6 અઠવાડિયામાં 5,000 રખડતા કૂતરાં પકડવા આપી કડક સૂચના

પોલીસના જણાવ્યા અનુસાર, ચાર મહિના પહેલા પુટ્ટી અને તેનો 19 વર્ષનો પ્રેમી વિશાલ ઘરેથી ભાગી ગયા હતા, પરંતુ બંને પરિવારો વચ્ચે સમાધાન થયા બાદ તેઓ પાછા ફર્યા હતા. જોકે, થોડા સમય બાદ બંને ફરીથી મળવા લાગ્યા, જે અરવિંદને પસંદ નહોતું.

આ પણ વાંચો : પાકના સૈન્ય વડા મુનીરે મુકેશ અંબાણીના ફોટો સાથે બિઝનેસ મથકો પર હુમલાની આપી ધમકી, અમેરિકામાં ફરી ભારતની ઉશ્કેરણી કરી

પૂણેથી ગામમાં પાછા ફર્યા બાદ અરવિંદે પ્રકાશ પ્રજાપતિની મદદથી વિશાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને 7 ઓગસ્ટે નોકરીનું બહાનું આપીને વિશાલને લઈ જઈને તેને પતાવી દીધો હતો. એ દરમિયાન રક્ષાબંધનને દિવસે રાખડી બંધાવ્યા બાદ  અરવિંદે દવા લાવવાના બહાને પુટ્ટીને લઈ જઈને તેની પણ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ અરવિંદ ૨ બહેનન માથે મુંડન કરી નાખ્યું હતું. તેની લાશ ચંદ્રપુરા ગામના દાદા મહારાજ પ્લેટફોર્મ નજીક એક નિર્જન વિસ્તારમાં મળી આવી હતી.પોલીસે બંને હત્યાની તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

નવુ ઇન્કમ ટેક્સ બિલ લોકસભામાં પાસ : મકાન- ફ્લેટ ખરીદનાર લોકોને મળશે રાહત, આવકવેરા દ્વારા લેવાતા દંડ ઓછા થશે

Next

દિલ્હીમાં તત્કાલિક રખડતા કૂતરા પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : 6 અઠવાડિયામાં 5,000 રખડતા કૂતરાં પકડવા આપી કડક સૂચના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
15 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
16 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
16 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

દિલ્હી : આપના પૂર્વ મંત્રી રાજકુમાર સહિત 6 આગેવાનો ભાજપમાં જોડાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં નવા પાંચ પોલીસ સ્ટેશન શરૂ કરવા મંજૂરી
રાજકોટ
3 વર્ષ પહેલા
રશિયાના યુક્રેન પરના ભીષણ હુમલામાં કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પોલીસ ખાતામાં બે વર્ષમાં તમામ ખાલી જગ્યા ભરી દેવાશે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર